પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ મમતા બેનર્જીએ રાજ્યસભા ચૂંટણી માટે રાજ્યમાંથી ચાર નામોની જાહેરાત કરી છે. તેમણે ટ્વીટ કરી કહ્યું, હું રાજ્યસભા માટે તૃણમૂલ તરફથી અર્પિતા ઘોષ, મૌસમ નૂર, દિનેશ ત્રિવેદી અને સુબ્રતો બખ્શીના નામ જાહેર કરતા હર્ષ અનુભવી રહી છું. મહિલા સશક્તિકરણની દિશામાં મારી તરફથી કરવામાં આવેલા પ્રયાસના ભાગ રૂપે મને ગર્વ છે કે અમારા ઉમેદવારોમાં અડધી મહિલાઓ છે.