પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર શરૂ થઈ ગયો છે અને પ્રથમ તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારો નોંધાવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ વચ્ચે તૃણમૂલ કોંગ્રેસ પ્રમુખ અને મુખ્યમંત્રી મમતા બેનર્જી બુધવારે નંદીગ્રામમાં પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન દુર્ઘટનાનો શિકાર થઈ ગયા અને તેમના પગમાં ઈજા થઈ છે. પરંતુ મમતા તરફથી આરોપ લગાવવામાં આવ્યો કે તેમના પર હુમલો થયો છે. તો ભાજપે મામલાની તપાસ સીબીઆઈ પાસે કરાવવાની માંગ કરી છે. જ્યારે ચૂંટણી પંચે આ ઘટના પર રિપોર્ટ માંગ્યો છે.