પશ્ચિમ બંગાળમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીને લઇને જે રાજકિય જંગ ચાલી રહ્યે છે તે હવે કાયદાકિય જંગમાં ફેરવાઇ રહ્યો છે. હવે સીબીઆઇની એક ટીમ મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીના ઘરે પહોંચી છે. મળતી માહિતિ પ્રમાણે કોલસા તસ્કરીમાં સીબીઆઇ દ્વારા અભિષેક બેનર્જીને સમન આપવામાં આવ્યું છે.