નાણાંમંત્રી નિર્મલા સીતારણે શનિવારે કેન્દ્રીય બજેટ-2020-21 રજૂ કર્યું હતું. જે બાદ વિપક્ષના ઘણા નેતાઓની પ્રતિક્રિયાઓ સામે આવી હતી. ત્યાંજ પશ્ચિમ બંગાળના નાણાંમંત્રી અમિત મિત્રાએ બજેટને પ્રજા વિરોધી ગણાવતા જણાવ્યું હતું કે, દેશની અર્થવ્યવસ્થા જે પહેલા ICUમાં હતી તે બજેટ બાદ વેંટિલેટર પર જતી રહી છે... તેને શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ રહી છે. મિત્રાએ સરકાર દ્વારા આરોગ્ય અને શિક્ષણ પર બજેટ ફાળવણીમાં ઘટાડો કરવાની પણ ટિકા કરી હતી.