પશ્ચિમ બંગાળ ની મુખ્યમંત્રી મમતા બેનર્જી એ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પર ગંભીર આરોપ લગાવ્યા છે. મમતા બેનર્જીએ એક ચૂંટણી રેલમાં દાવો કર્યો કે અમિત શાહ ચૂંટણી પંચના રોજિંદા કાર્યમાં દખલ કરી રહ્યા છે. એક રેલીમાં મમતાએ કહ્યું કે, શું ગૃહ મંત્રી દેશને ચલાવશે કે પછી એ નક્કી કરશે કે કોની ધરપકડ થશે કે પછી કોની ધોલાઈ થશે, કે પછી તેઓ નક્કી કરશે કે કઈ એજન્સી કોનો પીછો કરશે? બાંકુરામાં યોજાયેલી રેલી દરમિયાન મમતા બેનર્જીએ દુર્ગા પાઠ પણ કર્યો હતો.