પશ્ચિમ બંગાળમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા જ બીજેપીમાં મોટા માથાં શામેલ થઈ રહ્યા છે. આ જ ક્રમમાં હવે તૃણમૂલ કૉંગ્રેસ (TMC)ના પૂર્વ રાજ્યસભા સાંસદ દિનેશ ત્રિવેદી બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને મંત્રી પીયૂષ ગોયલની હાજરીમાં બીજેપીમાં શામેલ થયા છે.