નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ તૃણમૂલ કોંગ્રેસ (TMC( ના નેતા છત્રધર મહતો ની રવિવારે ઝાડગ્રામથી ધરપકડ કરી લીધી. છત્રધર મહતોની વર્ષ 2009ના સીપીઆઈ નેતા પ્રબીર મહતોની હત્યાના મામલે ધરપકડ કરવામાં આવી છે. તેમને આજે કોર્ટમાં રજુ કરાશે.
NIA એ 16, 18, અને 22 માર્ચના રોજ ટીએમસી નેતા છત્રધર મહતો ને એજન્સી સામે રજુ થવા માટે સમન મોકલ્યું હતું. પરંતુ છત્રધર મહતોએ જણાવ્યું હતું કે તેમને દાંતમાં દુ:ખાવો છે એટલે તેઓ એજન્સી સામે હાજર થઈ શકશે નહીં. તેમણે દાંતમાં દુ:ખાવાનો મેડિકલ રિપોર્ટ પણ બતાવ્યો હતો પરંતુ NIA તેનાથી સંતુષ્ટ નહતી.