West Bengal ની ચુંટણીમાં બીજા તબક્કાનું મતદાન ૧ એપ્રિલ ૨૦૨૧ અને ગુરુવારના રોજ યોજાવવાનું છે. જેમાં હાઈ પ્રોફાઈલ બેઠક નંદીગ્રામમાં પણ ચુંટણી યોજાવવાની છે. નંદીગ્રામે ૧૪ વર્ષ પૂર્વે પશ્ચિમ બંગાળની રાજનીતિના નવો દોરીસંચાર કર્યો હતો. જેમાં મમતા બેનર્જીએ જનતાના સમર્થનમાં આંદોલનનું નેતૃત્વ કર્યું હતું. જેમાં પોલીસ ફાયરીંગ પણ થયું હતું. જો કે આ આંદોલન બાદ મમતા બેનર્જીએ ડાબેરીઓના મજબુત ગઢને તોડી પાડ્યો હતો. તેમજ હવે ફરી એકવાર દરેકની નજર નંદીગ્રામમાં ગુરુવારે યોજનારી ચુંટણી પર છે. જેમાં મમતા બેનર્જીનો સીધો મુકાબલો તેમના એક સમયના ખાસ ગણાતા સુવેંદુ અધિકારી સામે છે જે હાલ ભાજપમાંથી ચુંટણી લડી રહ્યાં છે.