પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં 4 સ્થળો પર EDના દરોડા ચાલુ છે. શેખ શાહજહાં દ્વારા સંદેશખાલી અને તેની આસપાસની જમીનોના અધિગ્રહણના કેસમાં EDના દરોડા ચાલુ છે. EDએ આ મામલે PMLA હેઠળ કેસ નોંધ્યો હતો.