પશ્વિમ બંગાળમાં ચોથા તબક્કાના મતદાન વચ્ચે 5મા તબક્કાનો પ્રચાર ચાલી રહ્યો છે. આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ સિલીગુડી માં ભાજપની ચૂંટણી રેલીને સંબોધિત કરી રહ્યા છે. પીએમએ પોતાની જનસભામાં મમતા બેનર્જી અને સત્તારૂઢ ટીએમસી પર હુમલો કરતાં કહ્યું કે બંગાળમાં 'દીદી' અને ટીએમસીની મનમાની ચાલવા દઇશું નહી. પ્રધાનમંત્રીએ કહ્યું કે 2 મેના રોજ બંગાળમાં ભાજપ (BJP) ની સરકાર આવી રહી છે ત્યારબાદ પ્રદેશને કટમની સાથે મુક્ત કરાવવામાં આવશે.