પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અ્ને વિરોધ પક્ષના નેતા શુવેન્દુ અધિકારીના ઘરે પશ્ચિમ બંગાળ પોલીસની સીઆઈડી ટીમ પહોંચી છે.
ત્રણ વર્ષ પહેલા શુવેન્દુ અધિકારીના પ્રાઈવેટ ગાર્ડના મોત અંગેની પાસ માટે સીઆઈટી ટીમ 3 દિવસમાં બીજી વખત પહોંચી છે.
ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળની ચૂંટણી બાદ ભાજપના વિરોધ પક્ષના નેતા બનેલા શુવેન્દુ અધિકારી સામેના કેસની તપાસ સીઆઈડીને સોંપવામાં આવી છે.મામલો એવો છે કે, 2018માં સુવેન્દુ અધિકારીના સુરક્ષાકર્મી શુભવ્રત ચક્રવર્તીએ પોલીસ બેરેકમાં પોતે જ ગોળી મારીને આત્મહત્યા કરી હતી.જેના સંદર્ભમાં તેમની પત્નીએ પોલીસમાં એક ફરિયાદ કરીને પિતાના મૃત્યુના મામલાની તપાસ કરવા માટે ણાંગ કરી હતી.