CAA-NRCના વિરૂદ્ધ પ્રદર્શન દરમિયાન પશ્ચિમ બંગાળમાં હિંસાની ઘટના સામે આવી છે. મુર્શિદાબાદના જલાંગી વિસ્તારમાં બુધવારે તૃણમૂલ કોંગ્રેસ (TMC) નેતાઓ અને સ્થાનિક લોકો વચ્ચે બોલાચાલી બાદ હિંસા ફાટી નીકળી હતી. આ હિંસામાં 2 લોકોના મોત નીપજ્યા છે. આ ઉપરાંત 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. હાલ પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.