લોકસભા ચૂંટણીમાં પ.બંગાળની 42 લોકસભા સીટોમાંથી 18 બેઠકો પર જીત હાંસલ કરનાર ભાજપને પેટા ચૂંટણીમાં નિરાશા સાંપડી છે. ભાજપને વિધાનસભા પેટા ચૂંટણીમાં ત્રણમાંથી એક પણ બેઠક મળી નથી. મુખ્યમંત્રી બેનર્જીએ કહ્યું આ વિકાસ અને લોકોની જીત છે... બંગાળના લોકોએ NRC અને ઘમંડના રાજકારણની વિરુદ્ધ જનાદેશ આપ્યો. લોકોએ ભાજપને નકારી દીધી છે.