મુર્શિદાબાદ પોલીસે એક સ્થાનિક ભાજપના કાર્યકર્તા અને તેમના 5 સાથીની અટકાયત કરી છે, જે લુંગી અને ટોપી પહેરીને ટ્રેન પર પથ્થર ફેકી રહ્યાં હતા. ધ ટેલીગ્રાફના રિપોર્ટ અનુસાર પોલીસે જણાવ્યુ કે સ્થાનિક લોકોએ તેમણે કથિત રીતે ટ્રેન પર પથ્થર ફેકતા પકડ્યા હતા.
યૂ ટ્યુબ ચેનલ માટે વીડિયો બનાવતા હોવાનો દાવો
મુર્શિદાબાદના જિલ્લા પોલીસ પ્રમુખ મુકેશે જણાવ્યુ, ‘આ યુવકોએ દાવો કર્યો કે તે પોતાની યૂ ટ્યુબ ચેનલ માટે બનાવવામાં આવી રહેલા વીડિયો માટે લુંગી અને ટોપી પહેરીને શૂટિંગ કરી રહ્યાં હતા પરંતુ આવી કોઇ યૂ ટ્યુબ ચેનલ છે તે તેઓ પ્રમાણિત કરી શક્યા ન હતા’.