પશ્વિમ બંગાળના ભવાનીપુર વિધાનસભા સીટ પર યોજાનાર પેટાચૂંટણી માટે પ્રચાર કરવા પહોંચેલા ભાજપ સાંસદ દિલીપ ઘોષ પર હુમલો થયો છે. ભારતીય જનતા પાર્ટી (BJP) એ હુમલાનો આરોપ સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસ (TMC) કાર્યકર્તાઓ પર લગાવ્યો છે. આ દરમિયાન ટીએમસી અને ભાજપ કાર્યકર્તાઓ વચ્ચે મારઝૂડ પણ થઇ છે. આ ઉપરાંત ટીએમસી કાર્યકર્તાઓએ દિલીપ ઘોષ વિરૂદ્ધ નારેબાજી કરી અને ધક્કા મુક્કી પણ કરી.