તૃણમૂલ કોંગ્રેસના ગોવા યુનિટને મોટો ઝટકો લાગ્યો છે. જ્યાં આગામી મહિને યોજાનારી ગોવા વિધાનસભા ચૂંટણી 2022માં પાર્ટી AITC ગોવાના પાંચ પ્રાથમિક સભ્યોએ શુક્રવારે રાજીનામું આપી દીધું છે. ગોવાના ભૂતપૂર્વ ધારાસભ્ય લવૂ મામલેદાર માત્ર 3 મહિનામાં જ TMC થી મોહભંગ થઈ ગયો છે. આ દરમિયાન તમામ સભ્યોએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને TMC સુપ્રીમો મમતા બેનર્જીને પોતાનું રાજીનામું સોંપી દીધું છે.