પશ્વિમ બંગાળના હુગલીમાં ભાજપ સાંસદ લોકેટ ચેટર્જીની ગાડી પર હુમલો કરવામાં આવ્યો છે. તેમણે તેનો આરોપ ટીએમસીના કાર્યકર્તા પર લગાવ્યો છે. હુમલા બાદ લોકેટ ચેટર્જીએ ચૂંટણી પંચના અધિકારી સાથે ફોન પર વાત કરી. તેમણે સુરક્ષાબળો વધુ તૈનાતી માટે માંગ કરી હતી. તમને જણાવી દઇએ કે લોકલ ચેટર્જી ઉપરાંત મીડિયાની ગાડીઓને પણ નિશાન બનાવવામાં આવી છે.