પૂર્વ બીજેપી નેતા યશવંત સિંહા શનિવારા તૃણમૂલ કૉંગ્રેસમાં શામેલ થયા છે. પશ્ચિમ બંગાળના રાજધાની કોલકાતા સ્થિત ટીએમસી ભવનમાં સિંહાએ તૃણમૂલ કૉંગ્રેસનું સભ્યપદ લીધું હતું. આ દરમિયાન પત્રકારો સાથે વાતચીત કરતા સિંહાએ જણાવ્યુ કે, મારા નિર્ણયથી લોકો ચોંક્યા હશે. હું પાર્ટી પોલિટિક્સથી અલગ થઈ ગયો હતો. પરંતુ આજે આપણા દેશનો મૂલ્યો ખતરામાં છે. આપણી સંસ્થાઓમાં પ્રજાતંત્રની તાકાત રહેલી છે. પરંતુ આજે આપણી સંસ્થાઓ કમજોર થઈ રહી છે. જેમાં દેશનું ન્યાયતંત્ર પણ શામેલ છે. સિંહાએ જણાવ્યું કે સરકારની મનમાની પર અંકુશ લગાવાનાર કોઈ વધ્યું નથી.