નવજીવન પ્રકાશનના સફળ રીતે 100 વર્ષ પૂર્ણ થવા તેમજ ગાંધીજીની 150મી જન્મજયંતીની ઉજવણી બદલ મોરારી બાપુની માનસ નવજીવન કથા રામકથાનું સુંદર આયોજન જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવેલું છે. જ્યાં ગાંધી વિચારો સાથે કસ્તુરબાને પણ વિશેષ અંજલિ આપવામાં આવી રહી છે, જે આગામી 9 દિવસ સુધી ચાલનાર છે. કથાના પ્રથમ દિવસે મુખ્યમંત્રી વિજય રૂપાણીથી લઇને મેયર સુધીના લોકો તેમજ અમદાવાદના પ્રતિષ્ઠિત અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ, ગુજરાતી સેલિબ્રિટી, સાધુ સંતો હાજર રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, આ રામકથાનું આયોજન નવજીવન ટ્રસ્ટ, વિવેક દેસાઈ, તુલસી વલ્લભ નિધિ અને ગિરિશ દાણી દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે. આ કથામાં રાખવામાં આવેલા LIVE ચરખાએ ભારે આકર્ષણ જમાવ્યું છે.