Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • વેઇટ લિફ્ટીંગમાં વિશ્વ વિજેતા ભારતીય મહિલા વેઇટ લીફ્ટર મીરાબાઇ ચાનુએ તેમને રમતમાંથી બહાર કાઢવા કોઇ તેમના ભોજનમાં કાંઇ ભેળવી ના દે તે માટે તેમણે પોતાના રૂમની અંદર પણ સીસીટીવી કેમેરા લગાવવાની માંગ કરી છે. આ મહિલા ખેલાડીને ડર છે કે ડોપિંગ ટેસ્ટમાં તેને ફસાવી દેવા તેના ભોજનમાં કોઇ દવા ભેળવી દે તો, તેઓ વોશરૂમમાં હોય તે દરમ્યાન રૂમમાં કોણ આવ્યું, કોણે શું કર્યું તેની માહિતી કઇ રીતે મળે? તેથી તેના રૂમમાં કેમેરા લગાવો. સત્તાવાળાઓએ તેમની માંગ સ્વીકારીને તેના રૂમમાં સીસીટીવી કેમેરા મૂકાશે. નોંધનીય છે કે છેલ્લાં 4 વર્ષમાં તેના 45 ડોપિંગ ટેસ્ટ થયા છે,જેમાં એ ચકાસણી થાય છે કે વધુ વજન ઉંચકવા તે કોઇ પ્રતિબંધિત દવા તો લેતી નથી ને? આ તમામ ટેસ્ટમાં તેઓ પાર ઉતર્યા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ