મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના વધી રહેલા કેસ જોતા રાજ્ય સરકારે વીકેન્ડ પર લૉકડાઉન લગાવવાનો નિર્ણય કર્યો છે. રવિવારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મંત્રીમંડળની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં ઠાકરેએ પ્રદેશમાં સંપૂર્ણ લૉકડાઉન પર ભાર આપ્યો હતો. જોકે મંત્રીમંડળે તેનો વિરોધ કર્યો હતો. જે પછી શનિવાર અને રવિવારે લૉકડાઉન લગાવવાની જાહેરાત કરી છે. એનસીપી નેતા નવાબ મલિકે આ વાતની પૃષ્ટિ કરી છે.