રાજકોટમાં 21 નવેમ્બર અને શનિવાર થી રાત્રે 9 થી 06:00 સુધી કર્ફ્યુ ની અમલવારી શરૂ થઇ છે. આ રાત્રિ કરફ્યુુ આગામી આદેશ સુધી લાગુ રહેશે. જોકેે આગામી દિવસોમાં લગ્ન ગાળો પણ શરૂ થતો હોય રાતના પક્ષને લઇને લોકોનાા મનમાં અનેક પ્રશ્નો ઉભાા થયા હતા. નાયબ મુખ્યમંત્રીએ શુક્રવારે પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે આગામી દિવસોમાં લગ્નનાા આયોજન માટે સ્થાનિક પોલીસ પાસેથી મંજૂરી લેવાની રહેશે તેેેવામાાં રાજકોટ ના ડીસીપી મનોહરસિંહ જાડેજા યે જણાવ્યું હતું કે રાત્રી કર્ફ્યુુના સમય દરમ્યાન એટલે કે રાત્રે નવ થી સવારે 6 સુધીમા કોઈપણ પ્રકારના આયોજનનેે મંજુરી આપવામાં આવશે નહીં