Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કેરળમાં સદીના સૌથી ભયંકર પૂરે રાજ્યને અસ્ત વ્યસ્ત કરી દીધુ છે. આ કહેરમાં 13 લાખ લોકોએ પોતાના ઘર છોડવા પડ્યા છે, અને તે રાહત કેમ્પમાં જવા મજબૂર થયા છે. જોકે, હવામાન વૈજ્ઞાનિકોએ આ હોનારતની પહેલા જ ભવિષ્યવાણી કરી દીધી હતી. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, જો ગ્લોબલ વોર્મિંગને રોકવામાં ન આવ્યું તો, હજુ વધારે ભયાનક પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ