હાલમાં ગુજરાતમાં એકસાથે બે ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. દિવસે ગરમી અને રાત્રે ઠંડી લાગી રહી છે. ત્યારે હવામાન વિભાગે કરેલી આગાહીથી ખેડૂતોની ચિંતામાં વધારો થઈ શકે છે. હવામાન વિભાગનાં જણાવ્યાં મુજબ, 5મી અને 6ઠ્ઠી માર્ચનાં રોજ રાજ્યનાં વાતાવરણમાં પલટો આવશે. આ દિવસે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે. બનાસકાંઠા અને વલસાડમાં કમોસમી વરસાદી છાંટા પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.