દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે સાથે જ હજુ સાયક્લોનિકલ સર્ક્યુલેશન પણ સક્રિય છે. જેને કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ આગાહી અનુસાર, દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, તાપી, વલસાડ તેમજ ડાંગ જ્યારે સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલી સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.