આ વર્ષે ચોમાસું જાણે હઠ પકડીને બેઠું હોય તેમ જવાનું નામ જ નથી લઇ રહ્યું. 'ક્યાર' અને 'મહા' વાવાઝોડાએ ગુજરાતમાં શિયાળામાં પણ ચોમાસાનો માહૌલ બનાવ્યો હતો. જણાવી દઈએ કે રાજસ્થાનથી ગુજરાત તરફ ડિસ્ટર્બન્સના કારણે ફરીથી આવનારી 13મી અને 14મી નવેમ્બરને દિવસે રાજ્યમાં વરસાદ પડશે તેવી આગાહી હવામાન ખાતા દ્વારા વ્યકત કરવામાં આવી છે. જેના કારણે ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાઈ ગયા છે.