24 ફેબ્રુઆરીએ અમદાવાદ શહેરમાં બનાવવામાં આવેલા વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમનું લોકાર્પણ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ મોદી દ્વારા કરવામાં આવશે. તે પહેલા આ બન્ને 23 કિલો મીટરનો રોડ શો કરશે. આ કાર્યકર્મમાં અમદાવાદ જિલ્લા સિવાયના 10 જિલ્લામાંથી સવા લાખ માણસો બોલાવવામાં આવ્યા છે. જયારે આ તમામ લોકોને કાળા કપડાં ન પહેરવા કે પછી કાળો રૂમાલ પણ જોડે ન રાખવા માટે સૂચના આપવામાં આવી છે.