મોદી સરકાર 2.0ના 100 દિવસ પૂરા થયા પછી બધા મંત્રાલયો પોત-પોતાના તરફથી 100 દિવસોની ઉપલબ્ધિઓ વિશે જણાવી રહ્યા છે. આવા સમેય વિદેશ મંત્રાલયે 100 દિવસોની ઉપલબ્ધિઓના રિપોર્ટ રજૂ કર્યો હતો. આ રિપોર્ટ કેન્દ્રીય મંત્રી એસ. જયશંકરે રજૂ કર્યો હતો. વિદેશ મંત્રી એસ. જયશંકરે POKને ભારતનો ભાગ ગણાવતા મોટુ નિવેદન આપ્યું છે. વિદેશ મંત્રીએ કહ્યું હતું કે આશા છે કે POK એક દિવસ ભારતનો ભૌગોલિક ભાગ બનશે.
વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું હતું કે રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશ સંબંધોના મોર્ચા પર ભારત મજબૂત થયું છે. ગ્લોબલ એજન્ડા સેટ કરવાની ભારતની ક્ષમતા પહેલાના મુકાબલે વધારે મજબૂત થઈ છે.