ગુજરાત ક્ષત્રીય ઠાકોર સેનાની કોરકમિટીની બેઠક મળી હતી. આ બેઠકમાં ઓબીસી એક્તા મંચના નેતાઓ પણ હાજર હતા. ત્યારબાદ પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, અમને પહેલા પણ કહેવામાં આવ્યું હતું કે, તમે ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપી દો. અને ત્યારબાદ અમે બંને ધારાસભ્યોએ અમારા રાજીનામા મુકી દીધા હતા.
વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે અમારા માટે અમારો સમાજ અને ગરીબ લોકો અમારા બધુ છે. અમે ક્યારે પણ અમારા ધારાસભ્ય પદને વિશેષ માન્યું જ નથી. કોરકમિટીમાં સર્વાનુમતે કહેવું હતું કે, તમે સત્તામાં રહેલી પાર્ટી સાથે રહીને ગરીબ સમાજનો વિકાસ કરી શકશો અને આપણા સમાજ માટે વિકાસ કરી શકશો.
એટલે ભારતીય જનતા પાર્ટી સાથે વાત કરો અને પાર્ટીમાં જોડાઇને સમાજના વિકાસના કામ કરો. અમે અલ્પેશ ઠાકોર સાથે વાત કરીને જે પણ નિર્ણય હશે એ જનતા સમક્ષ મુકીશું. ભારતીય જનતા પાર્ટીનાજે પણ આગેવાન સાથે વાત કરવાની હશે એ વાત કરીને અમે આગળના નિર્ણયો લઇશું. અલ્પેશ ઠાકોર ઉપર નિર્ણય રાખવામાં આવ્યો છે. અત્યાર સુધી અમને અલ્પેશ ઠાકોરે માર્ગદર્શન આપ્યું છે ત્યારે બદો મદાર એમના ઉપર રાખવામાં આવ્યો છે. અત્યારે માત્ર ભારતીય જનતા પાર્ટી