કોરોના વાયરસને મ્હાત કરવા માટે સમગ્ર દુનિયા વેક્સીનના નિર્માણ માટે ભારત તરફ આશાની નજરે જોઈ રહી છે. ભારતમાં 16 જાન્યુઆરીથી વેક્સીનેશન કાર્યક્રમ શરૂ થવા જઈ રહ્યો છે. તેના માટે સીરમ ઇન્ટિacટ્યૂટ ઓફ ઈન્ડિયા એ મંગળવારે કોવિશીલ્ડના 56.5 લાખ ડોઝની પહેલી ખેપ ડિલીવર કરી દીધી છે. સીરમના મુખ્ય કાર્યકારી અધિકારી અદાર પૂનાવાલા એ જણાવ્યું કે, ફેબ્રુઆરીમાં કોવિશીલ્ડના 5.6 કરોડ ડોઝની ડિલીવરી થશે. બીજી તરફ, પ્રાઇવેટ માર્કેટમાં વેક્સીનની કિંમત 1000 રૂપિયા રાખવામાં આવી છે.