કર્નાટકમાં કોંગ્રેસ અને જેડીએસ ગઠબંધનની સરકાર વિધાનસભામાં બહુમત સાબિત ન કરી શકતા હાલમાંજ તેમની સરકાર પડી ભાગી હતી. ત્યાર બાદ કર્નાટકમાં બીજેપીના વરિષ્ઠ નેતા બીએસ યેદુરપ્પાએ નેતૃત્વમાં ભગવા પાર્ટીને સરકાર બનાવા માટેનો દાવો રજૂ કર્યો હતો. આ બઘાની વચ્ચે જેડીએસ નેતા અને કર્નાટકના ગઠબંધન સરકારના પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ મોટુ નિવેદન આપ્યું છે. ન્યુઝ એજન્સી એએનઆઇ અનુસાર, એચડી કુમારસ્વામીએ કહ્યું કે બીજેપી સાથે ગઠબંધન કરવાન સામાચાર અંગે જાણ કરી હતી. અને તેમા કોઇ આધાર નથી.
એચડી કુમારસ્વામીએ કહ્યું કે વિધાયકો અને પાર્ટીના કાર્યકર્તાઓએ આવી અફવાઓ પર ધ્યાન આપવું જોઇએ નહિ, તેમણે વધુમાં કહ્યું કે, અમે ‘જનસેવા’ પાર્ટી બનાવી છે. અને જનતા માટે અમારી લડાઇ આગળ પણ ચાલુ રહેશે. મહત્વનું છે, કે કર્નાટકમાં બીજેપીએ શુક્રવારે સરકાર બનાવાનો દાવો રજૂ કર્યો હતો