ભારત, અમેરિકા સહિત ૧૨ દેશો અને યુરોપીયન સંઘના પ્રતિતિનિધિઓએ અફઘાનિસ્તાનમાં બંદૂકના જોરે દેશ પર નિયંત્રણ કરનારા તાલિબાનોની સરકારને માન્યતા નહીં આપવાનો નિર્ણય કર્યો છે. આંતરવિગ્રહનો સામનો કરી રહેલા અફઘાનિસ્તાનમાં તાલિબાનોના વધતા વર્ચસ્વ સામે અમેરિકન વિદેશ વિભાગે આ જાહેરાત કરી હતી. બીજીબાજુ ખંધા ચીને અફઘાનિસ્તાનમાં તાલિબાનોની સરકારને સમર્થન આપવાના સંકેતો આપ્યા છે.