યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધ દરમિયાન રશિયન જવાનોએ કેટલાક વીડિયો જાહેર કર્યા છે. જેમાં તેઓ આંખોમાં આંસુ સાથે કહી રહ્યા છે કે અમને યુક્રેનના આમ નાગરિકોની હત્યા કરવાના પણ આદેશ અપાયા છે જે અમારા માટે શક્ય નથી.
રશિયન જવાનો કહી રહ્યા છે કે રશિયન સરકાર અમારી પાસે અમાનવીય કામ કરાવી રહી છે.
જ્યારે અમને તૈયાર રહેવાનું કહેવામાં આવ્યું હતું ત્યારે એવી સ્પષ્ટતા નહોતી કરવામાં આવી કે અમારે યુક્રેન સાથે યુદ્ધ કરવા જવાનું છે.