અમીરાતી બહુરાષ્ટ્રીય લોજિસ્ટિક્સ કંપની ડીપી વર્લ્ડના ગ્રુપ ચેરમેન અને સીઈઓ સુલતાન અહેમદ બિન સુલેમે જણાવ્યુ, ” ડીપી વર્લ્ડ આગામી 3 વર્ષમાં તે 3 બિલિયન US ડોલર ઉપરાંતનું રોકાણ કરવાની યોજના બનાવી રહ્યું છે. અમે રાજ્યનું નિર્માણ કરીને ગુજરાતની અર્થવ્યવસ્થાને સમર્થન આપવાનું ચાલુ રાખીશું