યુપી સહિતના પાંચ રાજ્યોની ચૂંટણીના વાગી રહેલા પડઘમ વચ્ચે આજે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી તેમજ પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ યુવાઓને ધ્યાનમાં રાખીને ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે.
યુપીમાં સરકારી ભરતીની મોટી સમસ્યાને ધ્યાનમાં રાખીને ચૂંટણી ઢંઢેરામાં ભરતી પર ફોકસ કરવામાં આવ્યુ છે.કોંગ્રેસ 20 લાખ યુવાઓને નોકરી આપવાનો વાયદો કર્યો છે.જેમાં 1.50 લાખ શિક્ષકોની નોકરી પણ સામેલ છે.