અફઘાનિસ્તાન પર તાલિબાની આતંકીઓએ કબજો કર્યો તે બાદ અહીં આઇએસઆઇએસ અને તાલિબાન બન્ને વચ્ચે વિવાદ વધી રહ્યો છે. એવામાં આઇએસએ પાકિસ્તાનને નષ્ટ કરી દેવાની ધમકી આપી છે. આઇએસએ કસમ ખાધી છે કે તે પાકિસ્તાનનો નાશ કરીને જ રહેશે. સાથે તેણે એવી પણ ધમકી આપી છે કે દુનિયામાં જે પણ ઇસ્લામ અને કુરાનની વિરૂદ્ધમાં જશે તેણે આતંકવાદના પ્રકોપનો સામનો કરવો પડશે