કોંગ્રેસના વરિષ્ઠ નેતા એમ. મલ્લિકાર્જુન ખડગેના કહેવા પ્રમાણે રાહુલ ગાંધીને ફરી કોંગ્રેસ અધ્યક્ષ બનાવવા માટે પ્રયત્નો કરવામાં આવશે કારણ કે, પાર્ટીમાં તેમના સિવાય કોઈ પણ નેતા અખિલ ભારતીય અપીલ નથી ધરાવતા.
રાજ્યસભામાં વિપક્ષના નેતાએ જણાવ્યું કે, પાર્ટીનું નેતૃત્વ કરવા માટે ઈચ્છુક એવી કોઈ પણ વ્યક્તિ દેશભરમાં જાણીતી હોવી જોઈએ. તેના પાસે કાશ્મીરથી શરૂ કરીને કન્યાકુમારી સુધીનું અને ગુજરાતથી શરૂ કરીને પશ્ચિમ બંગાળ સુધીનું સમર્થન હોવું જોઈએ.