Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દિલ્હીમાં ફેબ્રુઆરીમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી (AAP)એ મોટી જાહેરાત કરી છે. કેજરીવાલે બુધવારે પોતાના X એકાઉન્ટ પર પોસ્ટ કર્યું કે AAP દિલ્હીમાં એકલા જ ચૂંટણી લડશે, કોંગ્રેસ સાથે ગઠબંધનની કોઈ સંભાવના નથી. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ