ટ્વિટરે દિલ્હી હાઈકોર્ટમાં એક સોગંદનામુ કરીને જાણકારી આપી છે કે, ભારત સરકારના નવા આઈટી રુલ પ્રમાણે ફરિયાદોનુ નિવારણ કરવા માટેના ગ્રિવન્સ ઓફિસરની નિમણૂંક આઠ સપ્તાહમાં કરવામાંઆવશે.
ટ્વિટરે કોર્ટને એમ પણ કહ્યુ છે કે, ભારતમાં ટ્વિટરની એક સંપર્ક ઓફિસ સ્થાપવા માટે પણ કાર્યવાહી થઈ રહી છે.જે તેનુ કાયમી ફિઝિક્લ કોન્ટેકટ એડ્રેસ હશે.સાથે સાથે 11 જુલાઈ સુધીમાં આઈટી નિયમોના પાલન અંગેનો પહેલો અહેવાલ પણ રજૂ કરશે.
ટ્વિટરે કોર્ટમાં કહ્યુ હતુ કે, અમે નવા આઈટી નિમયોનુ પાલન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે પણ સાથે સાથે નવા નિયમોને પડકારવાનો અમારો અધિકાર પણ સુરક્ષિત રાખીએ છે.