ખેડૂત નેતા સર્વનસિંહ પંઢેરે જણાવ્યું હતું કે આજે જે સમસ્યા ચાલી રહી છે તેનો અમે કોઈ ઉકેલ શોધવા ઈચ્છીએ છીએ. અમે સંપૂર્ણ સકારાત્મક મૂડમાં મીટિંગમાં જઈશું. અમે ઈચ્છીએ છીએ કે કોઈ ઉકેલ મળે.