કૃષિ કાયદા વિરૂદ્ધ દિલ્હીની સરહદે આંદોલન કરી રહેલા ખેડૂત સંગઠનોએ તેમના આંદોલનને વધુ ઉગ્ર બનાવવા માટે 15મી માર્ચ સુધી વિવિધ કાર્યક્રમો તૈયાર કરી નાંખ્યા છે. સંયુક્ત મોરચાએ મંગળવારે કહ્યું કે મોદી સરકારને ઝૂકાવવા માટે હવે ખેડૂતો જે પાંચ રાજ્યોમાં ચૂંટણી યોજાઈ રહી છે ત્યાં જઈને ભાજપ અને તેના સહયોગી પક્ષો વિરૂદ્ધ પ્રચાર કરશે અને તેની શરૂઆત પશ્ચિમ બંગાળથી થશે.