Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મહારાષ્ટ્રના પૂણેમાં મુસ્લિમ મહિલાઓએ ત્રણ તલાકને અપરાધ જાહેર કરનાર મુસ્લિમ મહિલા વિવાહ અધિકાર સંરક્ષણ વિધેયક 2017ના વિરોધમાં રેલી યોજી હતી. રેલી દરમ્યાન મહિલાઓએ દાવો કર્યો હતો કે અલ્લાહ દ્વારા બનાવવામાં આવેલો આ કાનૂન યોગ્ય છે અને ત્રણ તલાક એક ખોટી ધારણા છે. પ્રદર્શન કરનાર મહિલાઓએ માંગણી કરી હતી કે મોદી સરકાર મુસ્લિમ પર્સનલ લૉમાં કોઈ ફેરફાર ના કરે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ