Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કર્ણાટક હાઈકોર્ટે સ્કૂલ-કોલેજમાં હિજાબ પહેરવાની મંજૂરીની માગણી કરતી અરજીઓ ફગાવી દીધી છે. હાઈકોર્ટના આદેશને પગલે હવે રાજ્યમાં સ્કૂલ-કોલેજોમાં હિજાબ પર પ્રતિબંધ ચાલુ રહેશે. જોકે, હાઈકોર્ટના ચૂકાદા પછી અરજદાર વિદ્યાર્થિનીઓએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, અમને ન્યાય નથી મળ્યો. અમે હિજાબ પહેર્યા વિના સ્કૂલ-કોલેજ નહીં જઈએ. વિદ્યાર્થિનીઓએ હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારવાનું પણ જણાવ્યું હતું.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ