પોર્ન ફિલ્મ બનાવવા પ્રકરણે પોલીસે અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજકુંદ્રાની ધરપકડ કરી તેને સાથે લઈ જુહુના નિવાસસ્થાને ગઈ હતી. આ સમયે કુંદ્રા અને શિલ્પા શેટ્ટીની સામ- સામે બેસાડી પોલીસે પૂછપરછ કરી હતી.
જોકે જેવી પોલીસની ટીમ કુંદ્રાને લઈ તેના ઘરે પહોંચી ત્યારે શિલ્પાનો કુંદ્રા સામે સામનો થયો ત્યારે તે કુંદ્રા પર જોરથી ચિલ્લાઈ હતી અને ગુસ્સો તેમજ હતાશામાં રાડ પાડીને કુંદ્રાને પૂછયું હતું કે. તેને આવું બધું કરવાની શું જરૂરીહતી...? બીજી બાજુ રાજ કુંદ્રાને મંગળવારે બે સપ્તાહની અદાલતી કસ્ટડી આપવામાં આવી છે.