કેન્દ્રીય આરોગ્ય રાજ્યમંત્રી અશ્વિનીકુમાર ચૌબેએ રાજ્યસભાના સાંસદો રવિ પ્રકાશ વર્મા અને બિનોય વિશ્વમે પૂછેલા સવાલના જવાબમાં જણાવ્યું હતું કે, કોરોના વાઇરસથી સંક્રમિત થયેલાં કે મૃત્યુ પામેલાં ડોક્ટર, નર્સ, આશા કર્મચારી અને અન્ય આરોગ્ય કર્મચારીઓનો આંકડો સરકાર પાસે નથી. આરોગ્ય રાજ્ય સરકાર હસ્તક આવતો મામલો છે. આ પ્રકારનો ડેટા કેન્દ્રીય સ્તરે આરોગ્ય મંત્રાલય દ્વારા એકઠો કરાતો નથી. જોકે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ ઇન્સ્યુરન્સ પેકેજ અંતર્ગત રાહત માગનારાનો ડેટાબેઝ રાષ્ટ્રીય સ્તરે રાખવામાં આવી રહ્યો છે.