પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે ચાલી રહેલા ચૂંટણી પ્રચાર વચ્ચે વિવાદિત નિવેદનો પણ અપાઈ રહ્યા છે.આવા જ એક કિસ્સામાં ટીએમસીના નેતા શેખ આલમે ભાગલાવાદી નિવેદન આપીને ખળભળાટ મચાવી દીધો છે.
શેખ આલમે કહ્યુ હતુ કે, આપણે 30 ટકા લઘુમતી છે અને તેઓ 70 ટકા છે.જો આખા ભારતમાં આપણે 30 ટકા લોકો ભેગા થઈ જઈએ તો એક નહીં ચાર-ચાર પાકિસ્તાન બનાવી શકીએ તેમ છે.એ પછી આ 70 ટકા લોકો ક્યાં જશે તે જોઈશું