અમેરિકાએ જણાવ્યું છે કે પીએનબી મહાકૌભાંડનો ભાગેડુ નિરમ મોદી અમેરિકામાં છે તે કેવી રીતે પૃષ્ટિ કરી કરીએ. અમેરિકાના વિદેશ વિભાગેને જણાવ્યું કે તેઓ આ બાબતની પૃષ્ટિ કરી શકે તેમ નથી. પીએનબી બેન્ક સાથે કરોડોનું કૌભાંડ કરીને ફરાર થઈ જનાર નિરવ મોદી અમેરિકાના કોઈ ભાગમાં સલામત રીતે મોજમજા કરી રહ્યો હોવાની અટકળો વહેતી થઈ હતી.