પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મંગળવારે કહ્યું કે, તેઓ PM મોદી સાથે વાત કરવા માટે તૈયાર છે પરંતુ તેમણે પહેલાં CAAને પરત લેવું પડશે. તેમણે કહ્યું કે, તે સારી વાત છે કે PM મોદી વાતચીત માટે તૈયાર છે પરંતુ તેમને CAA પરત લેવું પડશે. તેમણે કાશ્મીર, CAA પર નિર્ણય લેતા પહેલાં સર્વદળિય બેઠક નથી બોલાવી. NRC, NPR અને CAA દેશ માટે ખરાબ છે.