ભારતીય સેનાના પ્રમુખ તરીકે ચાર્જ સંભાળ્યાના એક દિવસ બાદ જનરલ મનોજ પાંડેએ મીડિયા સાથે આજે વાતીત કરી હતી.
તેમણએ કહ્યુ હતુ કે, અમારી પહેલી પ્રાથમિકતા આવનારા પડકારોને પહોંચી વળવા માટે સર્વોચ્ચ કક્ષાની વ્યૂહાત્મક તૈયારી માટે હશે. સૈન્યના આધુનિકકરણ અને આ ક્ષેત્રમાં આત્મનિર્ભરતાને પ્રાધાન્ય અપાશે.લેટેસ્ટ ટેકનોલોજી વડે ભારતીય સેનાને વધારે મજબૂત કરવામાં આવશે. સાથે સાથે સૈન્ય વ્યવસ્થામાં જે પણ સુધારા અને પરિવર્તન થઈ રહ્યા છે તેના પર ધ્યાન કેન્દ્રીત કરવા માંગુ છું.