યુપીના બાહુબલી નેતા મુખ્તાર અન્સારીને લઈને બસપા અધ્યક્ષ માયાવતી અને AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી હવે આમને સામને આવી ગયા છે.
માયાવતીએ મુખ્તાર અન્સારીને ટિકિટ આપવાના કરેલા ઈનકાર બાદ ઓવૈસીએ હવે અન્સારીને ખુલ્લી ઓફર આપતા કહ્યુ છે કે, મુખ્તાર અન્સારીને જ્યાંથી ચૂંટણી લડવી હોય ત્યાંની ટિકિટ આપવા માટે અમારી પાર્ટી તૈયાર છે.